Posts

Showing posts from March, 2019

ઉમાધામ હરિદ્વાર

Image
ઉમાધામ હરિદ્વાર માં નવું બન્યું અહીંયા એસી ડબલ બેડ 600/- રૂપિયા નોન એસી ડબલ બેડ 350/-  રૂપિયા બપોરનું અને રાતનું જમવાનું ૫૫/- રૂપિયા

જાંબુવનની ગુફા : પોરબંદર

Image
સૌરાષ્‍ટ્રના વિખ્‍યાત બરડા ડુંગરની તળેટીમાં આવેલી જાંબુવનની ગુફા બહુ ઓછા લોકોએ જોઇ હશે. જમીન પર અવેડા જેવી કુંડી જેવડી જગ્‍યા નીચે વ્‍યવસ્‍થિત પથ્‍થરની સીડી અને અંદર ઉતરતાં એક પછી એક વિશાળ ગુફા જોવા મળે છે. ભૂગર્ભમાં આવેલી જાંબુવનની ગુફા પોરબંદર જિલ્‍લાના રાણાવાવ થી પાંચ કિલોમીટરના અંતરે બરડા ડુંગરની ગોદમાં હાથી સિમેન્ટ કંપનીની પાછળ પુરાતત્‍વના અભ્‍યાસુ અને પુરાતત્‍વવિદો માટે રસપ્રદ સ્‍થળ છે. આ ગુફાની સૌથી મોટી વિષેશતા તે છે... કે... જયારે ચોમાસામાં ધોધમાર વરસાદ જામે છે... ત્યારે આ વિસ્તારમાં જમીન I'llમાંથી રેસ ફુટે છે... મતલબ.. આ તળેટી ની આસપાસનો વિસ્તાર ઉંચો ટેકરાળ છે.. એટલે તળીયાના ભાગવાળી.. જમીન ખેતરાઓમાંથી.. અતિશય વરસાદ વખતે.. પાણીં બહાર આવે છે... અને આસપાસના કુવાઓ પણ ઓવરફ્લો થયને પાણીં બહાર છોડી મુકે છે... તો ત્યારે પણ... આ ગુફા.. તેવી ને તેવી યથાવત સ્થિતિમાં જ હોય છે... જયારે બહાર નિકળી ને જુવો.. તો.. આજુબાજુના વિસ્તારમાં કુવામાંથી બહાર પાણી જતું હોય છે... ને એટલી.. ઉંડી... ને લાંબી.. હોવા છતાં પણ.. જાંબુવંત.. ગુફા.. બારેમાસ... કોરીકાટ જ રહેશે... ભર ઉનાળે... કુદરતી એસી...

ગીર રિસોર્ટ

ચાલો ચાલો ચાલો ઉનાળા વેકેશન મા મજા માણો Madhav Farmhouse Ankolvadi... મેળવો 350 રૂપિયા મા 9.30 થી 5.30 સુધી સ્વિમીગ પૂલ ની મજા અને બપોરે કાઠીયાવાડી જમવાનું તો ખરુ જ... ● 1 થી 4 વર્ષ નું બાળક ફ્રી... ● 4 થી 10 વર્ષ નાં 200 રૂપીયા... ● 10 વર્ષ થી ઉપરના 350 રૂપિયા... ● રાત રોકાવા માટે રૂમ તથા ટેન્ટ ની સગવડતા ● રાત રોકાવા માટેનું પેકેજ પણ અવેલેબલ છે 【For Booking Call On 9725556059. Abhishek Hadiya Madhav Farmhouse - Ankolvadi ,Sasan (GIR)】