દ્વારકેશ બીચ રિસોર્ટ, શિવરાજપુર Dwarka Gujarst
દ્વારકેશ બીચ રિસોર્ટ, શિવરાજપુર
દ્વારકાથી 13 Km ના અંતરે આવેલ આ બીચ ખુબજ સુંદર છે, ત્યાંનું બ્લુ પાણી અને સફેદ રેતી એના સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. સુંદર બીચ ઉપર ટેન્ટમા રાત્રિ રોકાણ કરો અને માણો દરિયાઇ સૌન્દર્ય આ ઉપરાંત કેમ્પ ફાયર, બાઇક રાઈડ, વોલીબોલ, સન બાથ, સનસેટ ઘણુ બધુ.
કેવી રીતે પહોંચશો ??
નજીકનું એરપોર્ટ :
જામનગર - 140 Km
પોરબંદર - 117 Km
નજીકનું રેલ્વે સ્ટેશન :
દ્વારકા - 13 Km
શિવરજપુર બીચની ખાસ વાત એ છે કે ત્યાં બહુ ભીડ નથી.
એક્ટીવીટી :
શિવરજપુર બીચ પર તમને રાત્રિ રોકાણ માટે ટેન્ટની સુવિધા મળી જાય છે.
આ ઉપરાંત ત્યાં સકુબા, મોટર રાઈડ, પેરાગ્લાડિન્ગ, કેમલ સફારી, હોર્સ રાઇડ઼િન્ગ, હોડીમાં સહેલગાહ ની મજા માણી શકોછો.
બુકિંગ અને વધારે વિગત અને જાણકારી માટે વોટ્સએપ અથવા કોલ કરો.
વોટ્સએપ : +91 84605 26736

Comments
Post a Comment