ગુજરાતનું સૌંદર્ય વિવિધ ઝરણાઓના પ્રદેશની મુલાકાત.
(हमसे भुल कर भी कोइ भुल हो ना। જણાવવાનું કે, આ માહીતી એટલા માટે મુકવામાં આવેલ કે ગુજરાત મા પણ આવુ કુદરતી સૌંદર્ય છે તેની માહિતી પ્રકૃતિ ના ચાહકો સુધી પહોંચે, અને માણે, ધીમે ધીમે આવા સ્થળોએ લોકો પ્રકૃતિ નુ ધ્યાન રાખે છે છતાં પોતાની ફરજ સમજવી.) ચાલો પ્રકૃતિ પ્રેમીઓ, કુદ્તી સૌદર્ય ના ચાહકો થઇ જાઓ તૈયાર. આછે ધરમપુર, રાજાશાહી નગરી, વલસાડ થી 30 કીમી પુવૅ, વાપી થી45કીમી ઉતરે, સુરત થી 90કીમી દક્ષિણે. આમ તો વરસાદ પડતાં જ ધરમપુર થી ડાંગ સુધીના દરેક ગામડાનું સૌદર્ય ખીલીઉઠે છે પણ ધરમપુર ની આજુ બાજુ શું છે તે જાણો અને માણો. ધરમપુર થી10કીમી બીલપુડી ગામે માવલી ધોધ, 15કીમી એ માકણબન ગામે આવેલ ગણેશ ધોધ, 25કીમી પર હનમત માળ ગામે આવેલ આહન ધોધ, 45કીમી પર વિલસન હીલ પાસે વાગવડ ગામે આવેલ શંકર ધોધ, 60કીમી એ અવલખંડી અને ખોબા ગામે સુંદર ધોધ આવેલા છે . ધરમપુર ગામ માં લેડી વિલસન મ્યુઝિયમ, સાયન્સ સેન્ટર, પૌરાણિક શ્રી રાધાકૃષ્ણ મંદિર અને લક્ષ્મીનારાયણ મંદિર, બરુમાલ 8કીમી પર શિવ મંદિર ઉપરાંત 45કીમી પર વિલસન હીલ જે સાપુતારા ની હાઇટ...