Posts

Showing posts from January, 2022

લેહ લડાખ જવા માટે પ્લાનિંગ

Image
Located in the Ladakh region of Jammu and Kashmir, Leh is known for its stunning scenic locales, Buddhist temples and pristine environment. Due to the strong influence of Tibetan Buddhism, Leh is also known as Little Tibet or the Land of Lamas. Barren mountains with brightly painted gompas (or monasteries), fluttering prayer flags, rocky ridges, tiny settlements and the Indus River add to the overall charm of the region. HRTC's bus service on 1072 kms-long highway- starting from the warm plains of Delhi & passing through freezing cold of 17,000 ft high mountain passes before reaching its destination at Leh after a daunting 35 hour road trip. . BUS DETAILS: Route: Delhi-Chandigarh-Bilaspur-Mandi-Kullu-Manali-Keylong-Sarchu-Pang-Upshi-Leh Distance: 1072 kms  Fare: ~₹1500/-  Bus type: TATA Ordinary 2X3 (47 seater) Halts: The bus takes overnight halts at Keylong both sides, which is not covered in the fare. However cheap accommodation is available near the bus stand itself. Mo...

કચ્છ :- કડીયાધ્રો

Image
કચ્છના નખત્રાણા તાલુકાના પાવરપટી વિસ્તારમાં મેડીસર ગામ પાસે આવેલ છે, આ પ્રખ્યાત  કડીયાધ્રો સ્થળ. ક્ચ્છના " કડીયાધ્રો " સ્થળને ધ ન્યૂયોક ટાઈમ્સ -૨૦૨૧ ની યાદીમાં વિશ્વની 52 ફરવાલાયક સ્થળો પૈકી ત્રીજા નંબરે સ્થાન મળ્યું છે. કુદરતી પહાડોની ઉભી કોતરો ના રસ્તાઓ વચ્ચે થી પસાર થઈ "કડીયા ધ્રો" પહોંચાય છે.ત્યાંની કુદરતી નકસીકામ જોઈ લોકો અદભુત અનુભવ જોવા મળે છે. કચ્છભરમાં આવતા પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લઈ ચોક્કસથી બોલી ઉઠશે કે "ક્ચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા" ભુજના વિશ્વપ્રવાસી યુવાન વરુણ સચદે દ્વારા કંડારેલી "કડીયાધ્રો" ની ફોટો અંકિત કરવામાં આવી હતી.  ધ ન્યૂયોર્ક ટાઈમ્સ દ્વારા વર્ષ ૨૦૨૧ માટે વિશ્વના ફરવાલાયક સ્થળો માટેની યાદી માટે 2 હજાર એન્ટ્રીઓ આવેલી જેમા વિશ્વભરના ફોટોગ્રાફર તેમજ પ્રવાસીઓની એન્ટ્રી ને પાછળ છોડી કચ્છના "કડીયા ધ્રો" સ્થળની પસંદગી ધ ન્યૂયોક ટાઈમ્સના એડિટર એમિલી પામર દ્વારા વરુણ સચદેનું કલાકો ના ઇન્ટરવ્યૂ બાદ કરવામાં આવ્યો હતો. વિડીઓની લિંક માટે ક્લિક કરો :-   કડીયાધ્રો