વવાણીયા
આજરોજ વવાણિયા જવાનો યોગ સાંપડ્યો .................... ................ (હમસફર હતા અતુલજી.. આ મુલાકાતની પ્રેરણા આપનાર બનેવી સાહેબ અતુલજી માટે સાધુવાદ ) .................................... પૂરક માહિતી માટે ભરતસિંહ (કુળદેવી પાન), ઘનશ્યામભાઈ ડાંગર અને જેઓ તમામ સ્થળે સાથે રહીને માહિતી આપનાર કુલદીપસિંહ માટે ધન્યવાદની લાગણી ................... 1. શ્રીમદ્દ રાજચંદ્રનું જન્મસ્થળ (જૂની નવી બન્ને જગ્યા) 2. નિમ કરોલી બાબાની આધ્યાત્મિક પ્રગતિ માટે અનુસંધાનીક હનુમાનજી મંદિર અને સાધના સ્થળ 3. દિન દુઃખી અને અનાથના બેલી માં રામબાઈની કર્મભૂમિ 4. ગામને મુસીબતો માંથી સતત ઉગારનાર શ્રી કુબેર ભંડારીનું મંદિર ....3.5 કલાકના સમયમાં કદાચ હજુ ઘણું ચુકાય ગયું હોય શકે , પણ આ ગામની મુલાકાત લેનાર આદ્યત્મિકતાની સંવેદના ચોક્કસ અનુભવ્યા વગર રહી ન શકીએ .............. .................................. વવાણીયા વિશે નીચેનું તમામ લખાણ ઘનશ્યામભાઈ ડાંગરનું છે (આવી ઘણી ઉત્તમ માહિતી એમના ફેસબુક પરથી મળી જશે) Ghanshyam Dangar .ધન્યવાદ 👇👇👇👇👇👇👇 વવાણીયા - ચેતનાની ત્રિવેણી ( શ્રીમદ્ રાજચંદ્ર , મ...