Posts

Showing posts from January, 2026

અમદાવાદ Ahmedabad

 #ahmedabad  राधे होटल गांधी रोड अहमदाबाद  Near manek chowk  फोन 07925356295

કચ્છ પ્રવાસ kutchh

 #કચ્છ_પ્રવાસ_માહિતી આ માહિતી જે લોકો પ્રથમ વખત કચ્છ પોતાની કાર લઈ ફેમિલી સાથે જતા હોય તથા ગુગલ મેપના આધારે કોઈ પણ આયોજન વિના જવાના હોય અને જેમનો રુટ સામખીયારી,ભચાઉ, કાબરાઉ, ભુજ, નખત્રાણા, માતાના મઢ, નારાયણ સરોવર કોટેશ્ર્વર મહાદેવ, લખપત, ધોરડો, ખાવડા, રોડ ટુ હેવન, ધોળાવીરા, રાપર, થઈ પાછા સામખીયારી, તથા આ રુટ ઉલટો હોય એના માટે છે, પહેલા રોડની વાત કરુ તો સામખીયારીથી ભચાઉ 19 કિમી, સુધી સારો છે, ભચાઉથી કાબરાઉ 20 કિમી, ત્યાથી ભુજ 66 કિમી, સુધી ટુટક ટુટક કામ ચાલે છે એટલે સારો પણ ના કહી શકાય અને ખરાબ પણ ના કહી શકાય એવો છે, ભુજથી નખત્રાણા 50 કિમી, નખત્રાણાથી માતાના મઢ 46 કિમી,  સુધી પણ સારો છે, ત્યાથી બારંડા થઈને નારાયણ સરોવર, કોટેશ્ર્વર મહાદેવ 60 કિમી, સુધી પણ સારો છે, ત્યાથી લખપત 35 કિમી, લખપતથી 20 કિમી,ગડુલી ગામ પેલા ધોરડો જવા માટેનો રોડ આવે છે જે 73 કિમી છે, જે શરુઆત મા સિંગલ પટ્ટી ખાડાખડીયા વાળો તથા વળાંકો વાળો આવે છે, જે આગળ જતા થોડો સિંગલ પટ્ટી ખુબ સારો આવે છે પછી ત્યાથી છેક ઘોરડો સુધી ખુબ જ ખરાબ કે જેને રોડ કહી જ ના શકાય એવો  સિંગલ પટ્ટી ખાડા ટેકરા વાળો આવે છે જ્યા વાહનમા...

કટરા vaishnodevi

 #कटरा_में_4_बेड_रूम_सिर्फ_1250रु_मे श्री मुल्तान सेवा सदन धर्मशाला, कटरा माता वैष्णो देवी यात्रा पर आने वाले श्रद्धालुओं के लाइट बजट फ्रेंडली ठहरने की जगह है। यह धर्मशाला बाणगंगा चेकपोस्ट से लगभग 1 किमी की दूरी पर स्थित है, जिससे यात्रा की शुरुआत आसान हो जाती है।  यहां अलग अलग कैटेगरी के रूम उपलब्ध हैं।  4 बेड एसी रूम ₹1250 का हैं जिसमें अटैच्ड लेट बाथ की सुविधा मिलती है।  4 बेड नॉन एसी रूम 750रु का हैं जिसमें अटैच्ड लेट बाथ होता है।  बड़े ग्रुप के लिए 8 बेड नॉन एसी रूम 1250रु में है, जिसमें 8 सिंगल बेड और अटैच्ड लेट बाथ की सुविधा है। इसके अलावा 15 बेड कॉमन हॉल ₹1500 प्रति रात में 15 गद्दों की व्यवस्था और अटैच्ड लेट बाथ मिलता है। धर्मशाला में सीसीटीवी कैमरा, गर्म पानी, साफ पीने का पानी और जरूरत पड़ने पर एक्स्ट्रा मैट्रेस जैसी जरूरी सुविधाएं उपलब्ध हैं, जिससे यात्रियों को आरामदायक ठहराव मिलता है। माता वैष्णो देवी का पवित्र गुफा मंदिर 5200 फीट की ऊंचाई पर स्थित है, जहां तक पहुंचने के लिए 12 किमी की पैदल यात्रा करनी होती है। यात्रा मार्ग में चरण पादुका 5 किमी, अर्...