સ્પિતિ વેલી ફુલ સર્કિટ ઇટિનરરી (૯-દિવસ)
- દિવસ-૧: દિલ્હીથી શિમલા (રાત્રિ મુસાફરી) (વોલ્વો)
- દિવસ-૨: શિમલાથી ચિતકુલ (૨૫૦ કિમી, ૧૦-૧૨ કલાક)
- નાસ્તો કરવા માટે નાનો બ્રેક, ફ્રેશ થવું + કિન્નૌર વેલીનો નજારો + લાંબી મુસાફરી + ચિતકુલમાં રાત્રિ રોકાણ
- દિવસ-૩: ચિતકુલથી તાબો (૨૨૦ કિમી, ૭-૯ કલાક)
- હિન્દુસ્તાન આખરી ઢાબા + માઠી મંદિર + ખાબ સંગમ + ગ્યુ મોનેસ્ટ્રી (૫૦૦ વર્ષ જૂની મમી) + તાબોમાં રાત્રિ રોકાણ
- દિવસ-૪: તાબોથી કાઝા (૫૦ કિમી, ૩ કલાક)
- તાબો મોનેસ્ટ્રી + ૧૦૦૦ વર્ષ જૂની ધનકર મોનેસ્ટ્રી + સુંદર રસ્તાઓ/નજારા + કાઝામાં રાત્રિ રોકાણ
- દિવસ-૫: કાઝા સાઇટસીઇંગ
- બુદ્ધની પ્રતિમા (લાંગઝા) + હિક્કીમ (સૌથી ઊંચી પોસ્ટ ઓફિસ) + કોમિક (સૌથી ઊંચું ગામ) + કાઝામાં રાત્રિ રોકાણ
- દિવસ-૬: કાઝાથી ચંદ્રતાલ (૯૦ કિમી, ૪-૫ કલાક)
- કી મોનેસ્ટ્રી + ચિચમ બ્રિજ + ચંદ્રતાલમાં રોકાણ
- દિવસ-૭: ચંદ્રતાલથી મનાલી (૧૨૦ કિમી, ૬-૮ કલાક)
- ચાચા ચાચી ઢાબા + અટલ ટનલ + મનાલીમાં રોકાણ
- દિવસ-૮: મનાલી ફ્રી ડે અને ડિપાર્ચર
- મોલ રોડ + કાફે + ઓલ્ડ મનાલી + ડિપાર્ચર (વિદાય)

0 Comments