Advertisement

Responsive Advertisement

MADHAV FARMHOUSE ANKOLVADI (GIR)

જન્માષ્ટમી વેકેશન મા કુદરતી સૌંદર્ય માણવાની ઉત્તમ જગ્યા...
વેકેશન ની મજા માણવા માટે તમારાં બજેટમાં ને કુદરતી સાનિધ્ય ગીર ની ગોદ મા Madhav farmhouse ને સંગ...

*મોજ મસ્તી ને ક્યારેય પેન્ડીંગ માં રાખવી નહીં.......*
*કારણ કે...સમય નું ક્યારેય રીઝર્વેશન થતું નથી.......*

જમજીર નાં ધોધ થી એક્દમ નજીક 12 કિલોમીટર...
દીવ રોડ પર આવેલુ માધવ ફાર્મહાઉસ દીવ થિ 60 કિલોમીટર...

【સગવડતા】

■ રૂમ
■ ટેન્ટ
■ સ્વીમીંગ પુલ
■ મ્યુઝીક સીસ્ટમ
■ ગેમ ઝૉન
■ કાઠીયાવાડી થાળી
■ પ્લે એરીયા
■ પાર્કીંગ
■ બગીચો
■ બાળકો માટે રમત ગમત નાં સાધનો
■ એડવેન્ચર પાર્ક (સ્વખર્ચે)
■ જગલ સફારી
(સ્વખર્ચે, દેવડિયા પાર્ક, આંબરડી પાર્ક)


◆ AC રૂમ ફુલ પેકેજ ◆

■ 1050 મા 1 દિવસ 1 રાત 1 મેમ્બર માટે...
■ AC રૂમ 3 બેડ બે એક્સ્ટ્રા ગાદલા
■ નાસ્તો,બપોર, સાંજ નું જમવાનું અમારાં
ડાયનીગ હોલ પર
■ સ્વીમીંગ પુલ
■ મ્યુઝીક સીસ્ટમ
■ ગેમ ઝૉન
■ પ્લે એરીયા
■ બગીચો
■ પાર્કીંગ
■ બાળકો માટે રમત ગમત નાં સાધનો બગીચો ...

◆ નોન AC રૂમ ફુલ પેકેજ ◆

■ 850 મા 1 દિવસ 1 રાત 1 મેમ્બર માટે
■ 3 બેડ બે એક્સ્ટ્રા ગાદલા
■ નાસ્તો,બપોર, સાંજ નું જમવાનું અમારાં
ડાયનીગ હોલ પર
■ સ્વીમીંગ પુલ
■ મ્યુઝીક સીસ્ટમ
■ ગેમ ઝૉન
■ પ્લે એરીયા
■ બગીચો
■ પાર્કીંગ
■ બાળકો માટે રમત ગમત નાં સાધનો બગીચો ...

◆ ટેન્ટ રૂમ પેકેજ◆

■ 599 મા 1 દિવસ 1 રાત 1 મેમ્બર
■ ટેન્ટ
■ નાસ્તો,બપોર, સાંજ નું જમવાનું અમારાં
ડાયનીગ હોલ પર
■ સ્વીમીંગ પુલ
■ મ્યુઝીક સીસ્ટમ
■ ગેમ ઝૉન
■ પ્લે એરીયા
■ બગીચો
■ પાર્કીંગ
■ બાળકો માટે રમત ગમત નાં સાધનો બગીચો ...
● ટેન્ટ ની અંદર નાં મેમ્બર નાં ગાદલા નીચે પાથરવા
મા આવશે...

■■■ 4 વર્ષ સુધીનું બાળક ફ્રી...■■■
5 થી 10 વર્ષ 50% રૂપિયા

■■ ઓર્ગેનિક કૈશર કેરી નો રસ મળશે ■■
1 લીટર બોટલ નાં 150 રૂપિયા

★ તૌ રાહ શેની જોવો છો હમણાં જ બુક કરવો ★
ABHISHEK HADIYA
[hidden information]
MADHAV FARMHOUSE
ANKOLVADI GIR
GIR SOMNATH

https://www.facebook.com/groups/181215775711647/permalink/665773830589170/?sale_post_id=665773830589170

Post a Comment

0 Comments