દ્વારકામાં જોવાલાયક સ્થળો




👉 દ્વારકાધીશ મંદિર

👉 ગોમતી ઘાટ

👉 ભડકેશ્વર મહાદેવ 

માહિતી માટે ક્લિક કરો


👉 ચોપાટી

👉 શિવરાજપુર બીચ

માહિતી માટે ક્લિક કરો


👉 મૂળવેલ બીચ(મોમાઈ ધામ)

માહિતી માટે ક્લિક કરો


👉 નાગેશ્વર મહાદેવ

👉 ગોપી તળાવ (વધુ સમય ન ફાળવવો, બને તો ઇગ્નોર કરવું)

👉 બેટ દ્વારકા

👉 હનુમાન દાંડી - બેટ દ્વારકા

માહિતી માટે ક્લિક કરો


👉ડન્ની પોઇન્ટ મરીન નેશનલ પાર્ક

માહિતી માટે ક્લિક કરો


👉નરારા ટાપુ (રિલાયન્સની બાજુમાં)

માહિતી માટે ક્લિક કરો


પિંડારા ગામ (પિંડ તારક)

માહિતી માટે ક્લિક કરો


બેટ દ્વારકાના સ્થળો ...


ભગવાન કૃષ્ણના ભવ્ય મન્દિર સાથે બેટ દ્વારકામાં ખાલસા પંથના પંચ પ્યારે માના એક ભાઈ મહોકમ (મતિદાસ) બેટ દ્વારકાના હતા. જ્યા તેમનુ ઘર હતું ત્યા અત્યારે વિશાળ ગુરૂદ્વારાનું નિર્માણ સમાજ, રાજ્ય અને કેન્દ્ર સરકારના સહયોગથી થઈ ચુક્યુ છે, હજુ વધુ વિકાસ થઈ રહ્યો છે. સારી અને નિ:શુલ્ક નિવાસ અને લંગર વ્યવસ્થા છે.

અન્ય કેટલા પ્રસિદ્ધ અને અપ્રસિદ્ધ દર્શનીય સ્થાનો નીચે મુજબ છે.

૧) ત્રિવિક્રમરાયજી (ભગવાન શ્રી કૃષ્ણનું મુખ્ય મંદિર) સાથે સાથે 

૨) રામાયણ કાલિન હનુમાનજી મંદિર

૩) મહા પ્રભુજીની બેઠક

૪) એક વિશાળ ગુરૂદ્વારા

૫) ૨૪ હનુમાનજીના મંદિરો

૬) ૧૧ માતાજીના મંદિરો

૭) શિવ મંદિરો શંખ તળાવ (જ્યા મત્સ્ય અવતાર થયેલ)

૮) ઉદાસીન સંપ્રદાયનો ઘુણો 

૯) કલ્પવૃક્ષ 


Comments

Popular posts from this blog

મોડપર ગઢ (Modpar fort)

કચ્છ દર્શન Kutch tour Places

રાજસ્થાન જોવાલાયક સ્થળો...

બરડાના ડુંગરનો વૈભવ

ઉજાણી ઘર

વડસર તળાવ વાંકાનેર

ઉમનગોટ નદી :-કાચ જેવી નદી

ધનુષકોડિ (ભારતનું છેવાળાનું ગામ)

યુરોપનો પ્રવાસ (પ્રવાસ વર્ણન)

પોરબંદર વિશે જાણો....