બાળકોને વાંચવાની ટેવ પાડતી એપ
બાળકોને વાંચતા શીખવવા માટે Google દ્વારા ખૂબ સરસ એપ બનાવવામા આવી છે. બાળકો વાંચતા જશે તેમ ખોટુ હશે તો સામે એપમા બોલશે. સાચુ હશે તો બાળકોને સ્ટાર અને અભીનંદન મળશે. જેથી બાળકો કંટાળા વગર વાંચતા શીખશે.👍

Comments
Post a Comment