ભૂતવડ - વિર માંગળાવાળાની જગ્યા
ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાના ભાણવડ તાલુકાનું એક નગર છે જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે. ગામની વચ્ચે આવેલી નદીના લીધે ગામના બે ભાગ પડે છે. જેમાં દક્ષિણ તરફ્નો ભાગ રણજીતપરાના નામે ઓળખાય છે.
બરડા ડૂંગરમાં આશાપૂરા માતાજીનું મંદીર, ઘૂમલી નવલખો, સોનકંસારી, કિલેશ્વર, ત્રિવેણી મહાદેવ મંદિર, ભૂતવડ(વિર માંગડા વાળો અને પદ્માવતી), ગોપ ડુંગર (ગોપનાથ મહાદેવ મંદિર), વગેરે ધાર્મિક સ્થળો આવેલાં છે.
ભાણવડમાં પુરાતત્વની દ્રષ્ટીએ ઘણા બધા સ્થળો જોવા લાયક છે. પ્રાચીન સ્થળોમાં ઘુમલી તથા મોડપરનો કિલ્લો જોવા લાયક છે. આ ઉપરાંત અહીં શહેરમાં જ આવેલ પ્રખ્યાત વીર માંગળાવાળાની જગ્યા – ભુતવડ પણ આવેલી છે.
આ સ્થળની વાર્તા વાંચવા અહીં ક્લિક કરો.
Comments
Post a Comment