અમેરિકા -યુરોપની વિવશતા હોઈ શકે - પણ ભારતીયો ની તો અજ્ઞાનતા છે.
બસ, આપની જીવન શૈલી બદલો
- ડો સતીશ સોની કેનેડા
૧. આઠ મહિનાની ઠંડીને લીધે, *કોટ-પેન્ટ* પહેરવા યુરોપિયની મજબૂરી છે, અને લગ્નના દિવસોમાં ભર ઉનાળામાં કોટ્સ અને ટાઈ પહેરવા, એ આપણું ભારતીય નું અજ્ઞાન છે...
૨. તાજા ખાદ્યપદાર્થોની અછતને લીધે, *પિઝા, બર્ગર, સડેલા લોટના નૂડલ્સ* ખાવાનું યુરોપની જરૂરિયાત અને મજબૂરી છે,
અને *છપ્પન ભોગ સમુ ખાણું* એકબાજુ મૂકી રૂપિયા 400 / - નો સડેલો રોટલો (પીત્ઝા) ખાવા એ આપણું ભારતીયોનું અજ્ઞાન છે.
૩. તાજા ખોરાક, શાકભાજીના અભાવને કારણે *ફ્રીઝ* નો ઉપયોગ, યુરોપની મજબૂરી છે અને *તાજી શાકભાજી* બજારમાં રોજ મળવા છતાં અઠવાડિયુ ફ્રીઝમાં શાકભાજી સડતા રાખવા આપણુ ભારતીયોનું અજ્ઞાન છે .
૪. ઔષધિઓના અજ્ઞાનના અભાવને કારણે, પ્રાણીઓના માંસમાંથી દવાઓ બનાવવી એ તેમની મજબૂરી છે અને *આયુર્વેદ* જેવી મહાન આરોગ્ય પદ્ધતી હોવા છતાં, *અભક્ષ્ય દવાઓ* નો ઉપયોગ કરવો, આપણું અજ્ઞાન છે.
૫. પૂરતું અનાજ ન હોવાને કારણે અથવા *સ્વાદ ની લોલુપતા ને કારણે પ્રાણીઓનું માંસ ખાવું* એ યુરોપની મજબૂરી છે અને 1600 જાતોના પાક અને ખોરાક લેવાની સરસ પદ્ધતિ હોવા છતાં, સ્વાદ માટે, આરોગ્ય ને હાનિકારક એવું પ્રાણીઓ મારીને માંસ ખાવાનું, આપણી અજ્ઞાનતા છે, દંભ છે.
૬. *લસ્સી, છાશ, દૂધ, જ્યુસ, શિકંજી, શરબત* વગેરેનો અભાવ હોવાને કારણ કોલ્ડ ડ્રિંક્સ પીવાની યુરોપને ફરજ પડે છે અને આપણે ત્યાં 36 પ્રકારના પીણાં છે, છતાં *કોલ્ડ ડ્રિંક્સ* નામનું ઝેર પીને ભારતીય પોતાને આધુનિક માને છે, એ આપણું અજ્ઞાન છે
✅ વિનંતી 👏🏻 : *બધી વસ્તુઓ માં વિદેશ નું આંધળુ અનુકરણ ના કરો, હકીકત જાણો પછી સ્વિકાર કરો*, ભારતીય સંસ્કૃતિ અનોખી, પ્રાચીન અને મહાન છે, આપણે સાથે મળીને આપણી સંકૃતિને જાણીએ, સાચવીએ.🙏🏻
Comments
Post a Comment