રાજસ્થાન જોવાલાયક સ્થળો...

✨જૈસલમેર
✨સેમનું રણ
✨તનોટ માતા (સરહદના દેવી)
✨રામદેવડા
✨ પોખરણ
✨બિકાનેર ( અનુભવવો જોઈએ.
જુનાગઢ નો કિલ્લો, લાલગઢ મહેલ)
✨કરણી માતા ,(ઉંદર વાળું મંદિર)
✨ જોધપુર (ઉમેદ ભવન પેલેસ, મંદોર ગાર્ડન, સરદાર સમન તળાવ, મહેરાન ગઢ કિલ્લા, )
✨જયપુર (સિટી પેલેસ, એમ્બર ફોર્ટ અને પેલેસ, જંતર મંતર અને બિરલા મંદિર, રાજ મંદિર સિનેમા, કનક ગાર્ડન)
✨પુષ્કર (વિદેશી લોકો વધુ આવે,, વિશ્વનું એક માત્ર બ્રહ્માનું મન્દિર, ત્યાં તળાવમાં પિતૃ સ્નાન)

✨રણથંભોર (ગીરની જેમ વાઘનું અભ્યારણ, ત્રીનેત્ર ગણેશ)
✨કુંભળગઢ

✨ઉદયપુર (લેક પિછોલા, ફતેહ સાગર અને ઉદય સાગર તળાવ, સિટી પેલેસ અને મોનસૂન પેલેસ)

✨ચિત્તોડગઢ
✨શ્રીનાથજી

Comments

Popular posts from this blog

મોડપર ગઢ (Modpar fort)

કચ્છ દર્શન Kutch tour Places

બરડાના ડુંગરનો વૈભવ

ઉજાણી ઘર

વડસર તળાવ વાંકાનેર

ઉમનગોટ નદી :-કાચ જેવી નદી

ધનુષકોડિ (ભારતનું છેવાળાનું ગામ)

યુરોપનો પ્રવાસ (પ્રવાસ વર્ણન)

અનુભવેલા પ્રવાસ નું વર્ણન (ગુજરાત મહારાષ્ટ્ર સરહદ પર આવેલું દહેલ ગામ )