અંજનગીરી પર્વત




મહારાષ્ટ્રના નાસિકથી ત્રિમ્બકેશ્વર જતા ત્રિમ્બકેશ્વર પહેલા 4 કિમિ,રસ્તા થી ડાબી સાઈડમાં સાંકડા અને કાચા રસ્તા દ્વારા 3/4 કિમિ જેટલું જતા , ટ્રેકિંગ માટેની પગદંડી ચાલુ થાય છે, જે લગભગ 3 કિમિ જેટલું સીધું ચડાણ છે, એટલે શ્વાસ ચડવા તરત ફૂલવા માંડે છે , !
વરસાદમાં પૂર્ણ સૌંદર્ય માણવા મળે છે, ટ્રેકિંગના શોખીનોને આનંદ આવી જાય અને થોડા સમયમાં અને થોડા ખર્ચમાં થાય તેવું સ્થળ છે, આવતા જતા 2/3 કલાક લાગી શકે ,

જગંલના કાયદા પ્રમાણે કેમેરા ના લઇ જઈ શકાય, પણ મોબાઈલ ની છૂટ છે, !!! ફોરેસ્ટના બે સિપાહી હાજર હોય છે, !
નજીકમાં ત્રિમ્બકેશ્વર જ્યોતિર્લિંગના દર્શનનો લાભ પણ મળે,
પર્વત વિષે લોકવાયકા પ્રમાણે હનુમાનજી નું જન્મ સ્થાન મનાય છે , અંજનગીરી પર્વત, માં અંજનીનું સ્થાનક ગણાય છે.

લેખક :- પ્રકાશ ધોરાડા

Comments

Popular posts from this blog

મોડપર ગઢ (Modpar fort)

કચ્છ દર્શન Kutch tour Places

રાજસ્થાન જોવાલાયક સ્થળો...

બરડાના ડુંગરનો વૈભવ

ઉજાણી ઘર

વડસર તળાવ વાંકાનેર

ઉમનગોટ નદી :-કાચ જેવી નદી

ધનુષકોડિ (ભારતનું છેવાળાનું ગામ)

યુરોપનો પ્રવાસ (પ્રવાસ વર્ણન)

અનુભવેલા પ્રવાસ નું વર્ણન (ગુજરાત મહારાષ્ટ્ર સરહદ પર આવેલું દહેલ ગામ )