મૂળવેલ બીચ (મોમાઈ ધામ)

દ્વારકા થી ઓખા યાત્રા દરમિયાન નાગેશ્વર થી 7 કિમિ
મૂળવેલ ગામ બાદ 2 કિમિ રસ્તો પસાર કરતા
આ રમણીય સ્થળ આવેલ છે..

ત્યાં સુધી પહોંચવામાં કંટાળો આવશે... પણ જ્યારે નજીક પહોંચશી... અને આપ જે દ્રશ્યો જોશો...
ફોટોગ્રાફી કરવાનું મન થશે..

મોમાઈ મંદિરની લોકવાયકા મુજબ
પથ્થરમાંથી સ્વયંભુ પ્રગટ થયેલા માતાજીના સ્વરૂપમાં બિરાજમાન છે...

આ પથ્થર પર રૂપિયાનો સિક્કો ચોંટાડી મનમાં જે ઈચ્છા હોય તે માંગવાથી પૂર્ણ થાય છે...

મંદિરની નીચે સરસ નહાઈ શકે તેવી રમણીય બીચ છે... ભરતીના સમયે કિનારા સુધી નહાઈ શકાય છે...

આજુ બાજુ વિવિધ ટાપુઓ તમને નજરે પડશે...

Comments

Popular posts from this blog

મોડપર ગઢ (Modpar fort)

કચ્છ દર્શન Kutch tour Places

રાજસ્થાન જોવાલાયક સ્થળો...

બરડાના ડુંગરનો વૈભવ

ઉજાણી ઘર

વડસર તળાવ વાંકાનેર

ઉમનગોટ નદી :-કાચ જેવી નદી

ધનુષકોડિ (ભારતનું છેવાળાનું ગામ)

યુરોપનો પ્રવાસ (પ્રવાસ વર્ણન)

અનુભવેલા પ્રવાસ નું વર્ણન (ગુજરાત મહારાષ્ટ્ર સરહદ પર આવેલું દહેલ ગામ )