ભૂટાન
તમે ભૂટાન માટે પહેલાથી કોઈ ટુર એજન્સી સાથે ટ્રીપ બુક કરાવી લીધી છે, તો પછી તો કોઈ તકલીફ જ નથી, તે લોકો તમારી તમામ જરૂરિયાતો અને સુવિધાઓનું ધ્યાન રાખે છે. આ આર્ટીકલ અને તેમાં આપવામાં આવેલી સલાહ તે લોકો માટે છે, જે સસ્તા બજેટમાં પ્રવાસ કરવા માંગે છે. મેં અને મારા મિત્રએ ૭ દિવસ માટે ભૂટાનનો પ્લાન બનાવ્યો. તેના માટે મેં ઈન્ટરનેટ ઉપર બજેટમાં ફરવા માટે માહિતી પ્રાપ્ત કરવા માગી પરંતુ એવું કાંઈ મળ્યું નહિ. અમે છતાંપણ ભૂટાન ફરીને આવ્યા અને જે અમે જાણ્યું અને અનુભવ્યું તે તમને જણાવું છું. સાથે જ એ પણ કે રસ્તામાં તમે ભૂટાન કેવી રીતે ફરી શકો છો.
ભૂટાનમાં હરવું-ફરવું
જયારે પણ તમે કોઈ સ્થળે પહોચો છો, તો ત્યાં હરવા ફરવા માટે કોઈ બાજુના બસ કે ટેક્સી સ્ટેન્ડ ઉપર જઈને પુછપરછ કરો. તે યાદ રાખો કે તમામ સ્થળો ઉપર બસની સુવિધા ઉપલબ્ધ નથી હોતી. બની શકે છે કે તો પહેલાથી જ બુકિંગ કરાવી લો અને તે હિસાબે જ પોતાની ટ્રીપનો પ્લાન બનાવો, નહિ તો ઘણા હેરાન થશો.
થીપું
થીપુંમાં બે બસ સ્ટેન્ડ છે. એક છે સીટી બસ સ્ટેન્ડ અને બીજું છે થીપું બસ સ્ટેન્ડ (RTSS) સીટી બસ સ્ટેન્ડથી તમને પાસેની જગ્યાએ જવા માટે બસ મળી જશે. પરંતુ થીપું બસ સ્ટેન્ડથી ભૂટાનના મોટા શહેરોમાં જવા માટે જ બસ મળે છે.
ટેક્સીની સરખામણીમાં સીટી બસ ઘણી સસ્તી પડે છે. ભૂટાનમાં તમને બસમાં ચડવા માટે પહેલાથી જ ટીકીટ લેવી પડે છે, એવું નથી કે તમે ક્યાય પણ બસમાં ચડો અને કંડકટરને પૈસા આપીને ટીકીટ લઇ લો. બસો માટે ટીકીટ તમે સીટી બસ સ્ટેન્ડ અને થોડી નક્કી કરેલી દુકાનેથી ખરીદી શકો છો.
દાવાથી પારો જવા માટે મર્યાદિત સંખ્યામાં બસ મળે છે. ધુગ ટ્રાંસપોર્ટની બે બસો રોજ ચાલે છે. એક સવારે ૯ વાગ્યે અને બીજી બપોરે ૨ વાગ્યે. એક કે બે બસો કોઈ બીજા પણ ટ્રાંસપોર્ટની ચાલે છે પરંતુ તેની પુછપરછ કરી લો.
દાવા ટ્રાંસ પોર્ટની બે બસો પાતોથી ફ્વેનશોલીંગ જાય છે. એક સવારે ૯ વાગ્યે અને બીજી બપોરે ૨ વાગ્યે. મેટો ટ્રાંસપોર્ટની પણ ૩ બસો છે જે સવારે ૮.૩૦, ૯.૦૦ અને બપોરે ૨ વાગ્યે નીકળે છે. પરંતુ તેના વિષે કાંઈ કહી ન શકાય એટલા માટે ભારત પેટ્રોલીયમ પંપની સામે બનેલી એક ઓફીસે પુછપરછ કરી લો.
ફ્વેન શોલીંગ
ફ્વેનશોલીંગથી થીપું જવા માટે ૫ કલાક લાગે છે. રોડના રસ્તે તમને સુંદર દ્રશ્યો જોવા મળશે. પ્રવાસ કરવાથી એક કે બે દિવસ પહેલા જ ટીકીટ બુક કરાવી લો. તે દિવસે ટીકીટ બુક કરાવવાનું જોખમ ન ઉઠાવો.
પારોથી ટાઈગર્સ નેસ્ટ જવા માટે કોઈપણ ફેબ ડ્રાઈવર એક વ્યક્તિના ૩૦૦ થી લઈને ૫૦૦ રૂપિયા સુધી લેશે. જો તમે થોડા પૈસા બચાવવા માગો છો અને તમારે થોડું પગપાળા ચાલવામાં તકલીફ નથી તો ડ્રાઈવરને કહો કે તમને ટાઈગર્સ નેસ્ટના જંકશન ઉપર ઉતારી દે. તેના માટે શેયરિંગ કેબમાં તમારે ૫૦ રૂપિયા આપવાના રહેશે. અહિયાથી ટ્રેકની શરૂઆતના પોઈન્ટ સુધી પહોચવા માટે ૧.૧૫ કલાકનો સમય લાગશે. તે રોડ સુંદર છે અને ત્યાં તમે થોડા સુંદર ફોટા ક્લિક કરી શકો છો. તમારું પગપાળા જવાનું નકામું નહિ જાય.
તમારી પરમીટ હંમેશા તમારી સાથે રાખો કેમ કે ચેક પોસ્ટ ઉપર તેની જરૂર પડતી રહે છે. મેં મારી પરમીટ મારી બેગમાં મૂકી દીધી હતી, કેબના છાપરા ઉપરથી ઉતરવામાં થોડો સમય લાગી ગયો. તે ડ્રાયવર પોતાના સમયના પાક્કા હોય છે એટલા માટે તે મારી ઉપર થોડો ગુસ્સે પણ થઇ ગયો હતો.
ભૂટાનમાં ખાવા પીવા
ભૂટાનમાં નોન-વેજ ખાવાનું દરેક જગ્યાએ મળી જાય છે. આમ તો વેજીટીરીયન ફૂડ મળવું એટલું પણ મુશ્કેલ નથી પરંતુ જો સારું વેજીટીરીયન જોઈએ તો તે શોધવામાં થોડો સમય પસાર કરવો પડે છે.
ભૂટાનમાં દારુ સસ્તો છે. તે દરેક સ્ટોર અને શોપિંગ મોલમાં મળી જાય છે. તે એવું છે કે જેવી રીતે તમને ભારતમાં કેક મળી જાય છે. પરંતુ સિગરેટ ઉપર પ્રતિબંધ છે એટલા માટે મોંઘી પણ છે. તમે રેડ રાઈસ બીયર ટ્રાઈ કરી શકો છો, જે ટેસ્ટમાં ઘણી સારી છે.
ભૂટાનમાં મારા એક મિત્રએ કહ્યું કે ભારત પાસે ૨૦ પ્રકારના મસાલા છે પરંતુ ભૂટાનમાં માત્ર એક છે અને તે છે મરચું. તે તેમના દરેક ખાવામાં નાખે છે. મેં માત્ર મરચાથી બનેલું ભોજન પણ જોયું છે. તે ભારતમાં મરચા માંથી બનેલું ભોજન થોડું ગરમ અને તીખું હોય છે.
ભૂટાનમાં ક્યાં રહેવું?
ભૂટાનમાં રોકાવું થોડું મોંઘુ પડી શકે છે. પરંતુ જો તમે ઈચ્છો તો તમારા બજેટમાં હોટલ શોધી શકો છો. તમારે રોડ ઉપર ઉતરવું પડશે અને દરેક જગ્યાએ સર્ચ કરવું પડશે.
જયગાંવમાં જઈને હનુમાન મંદિર ધર્મશાળા વિષે તપાસ કરો. મેં સાંભળ્યું છે કે ૧૦ રૂપિયામાં પણ એક રાત માટે રૂમ મળે છે. પરંતુ હંમેશા પહેલાથી જ બુકિંગ થાય છે કેમ કે તે લગ્ન માટે આખું ભાડા ઉપર આપે છે.
તમે જયગાંવમાં જ સાહુ સેવા ટ્રસ્ટ જઈ શકો છો. અહીયાના રૂમ અને ટોયલેટ સ્વચ્છ હોય છે. એટલા માટે એક રાતનું ભાડું બે લોકો માટે ૩૦૦ રૂપિયામાં પડશે.
થીંપુમાં હું એક મિત્ર સાથે રોકાયો હતો, એટલા માટે થીંપુમાં મને હોટલ્સની કોઈ જાણકારી ન હતી.
પારોમાં હોટલ ટેંડીનમાં જઈ શકો છો. તે એક રાત રોકાવા માટે ૭૦૦ રૂપિયા લે છે, જેમાં તમને ડબલ બેડ અને ટીવી મળે છે, જે તે સ્થળ ઉપર બીજી હોટલોની સરખામણીમાં સસ્તી જ છે, તેને ત્યાં ઇન્ડિયન ફૂડનું રેસ્ટોરન્ટ પણ છે. તમે શેફ્સ હોટલ પણ જઈ શકો છો, જે હોટલ ટેંડીનની પાછળ છે.
ભૂટાન સાથે જોડાયેલી જરૂરી વાતો :-
પરમીટ લેવા માટે તમારે આ બાબતનું ધ્યાન રાખવું પડશે
૧. તમારો પાસપોર્ટ સાઈઝ ફોટો
૨. માન્ય પાસપોર્ટ અને વિઝા (તે ભારતીય, બાંગ્લાદેશી અને માલદીવ વાળાને છોડીને બીજા બધા માટે જરૂરી છે.) કે ચૂંટણી કાર્ડ
૩. હોટલ કન્ફર્મેશનની નકલ
૪. ટ્રાવેલ આઈટનરીઆ ડોક્યુમેન્ટસનું લીસ્ટ ઈમીગીરેશન ઓફીસના નોટીસ બોર્ડ ઉપર મળી જશે. આઈટનરી માટે, એક કોરા કાગળ ઉપર તારીખ, સોર્સ અને જે સ્થળ ઉપર ફરવું છે અને રહેવાના છો, તે બધું લખો. એક સેટ બનાવી લો, જેમાં પરમીટ એપ્લીકેશન, ડોક્યુમેન્ટસની નકલ અને ફોટા હોય.
જો તમે વિદ્યાર્થી છો, તો તમારું વિધાર્થી આઈ કાર્ડ લઇ જવાનું ન ભૂલો. ઈમીગ્રેશન ઓફીસમાં તમને એ દેખાડવા માટે કહી શકાય છે. આ કાર્ડના ઘણા ફાયદા પણ તમને મળશે ભૂટાનમાં ઘણા સ્થળોની એન્ટ્રી ઉપર તમને ૫૦%ની છૂટ મળી જશે.
ઈમીગ્રેશન ઓફીસમાં પરમીટ દેખાડી તમે સરકારનું બી-મોબાઈલ (ભૂટાન ટેલીકોમ) સીમ કાર્ડ ખરીદી શકો છો. તેનું નેટવર્ક કવરેજ સારું છે કે તમને ફ્જોડીંગ મઠની ઊંચાઈ ઉપર પણ નેટવર્ક મળશે. આ સીમ કાર્ડથી ઈન્ટરનેટ યુઝ કરવા માટે તમારે તમારા APMમાં થોડો ફેરફાર કરવો પડશે.
[http://4guj.com/4000-7-divasma/?fbclid=IwAR2qNoO_5JUIl7GgLJ_f552YqKlZy5Z0DzruG3BCh72iAGpfmNv11yi4Ah8[

Comments
Post a Comment