ગીર હેરીટેઝ ટ્રેન
જૂનાગઢ થી -દેલવાડા વચ્ચે દોડતી અને ચાલતી મીટર ગેજ ટ્રેન ગીરનાં જંગલની રોમાંચક મુસાફરી અને સફર કરાવે છે. જૂનાગઢ સવારે ૮.00 વાગ્યેથી ઉપડતી આ ટ્રેન આપને માત્ર ૨૦ રૂપિયા માં આખી સફર કરાવે છે. આ ટ્રેન રૂટને હેરિટેજ રૂટમાં સ્થાન આપવામાં આવ્યું છે...એવું માનવામાં આવે છે આ રૂટ વચ્ચે જોરદાર કુદરતી દ્રશ્યો,નેસડાઓ માલધારી હરણ પશુ પક્ષી અને અન્ય જીવો આ ટ્રેન ની મુસાફરી માં જોવા મળે છે અને નસીબમાં હોય તો વનરાજના પણ દર્શન થાય છે.આ અમારું ગીર
આ લેખ ના મુખ્ય ફોટોગ્રાફી અને લેખક શ્રી રાહુલભાઈ નો આભાર
Comments
Post a Comment