કચ્છ વાગડનું ઐતિહાસિક ગેડી ગામ

વાગડ ના ઐતિહાસિક ગેડી ગામ માં જોવાલાયક સ્થળો ની યાદી

(૧) માલણ વાવ
(૨) ગેડી ના પાળિયા (ગાગર અને વલોણા ના ચીત્રો)
(૪) ભીમગુડો
(૫) ભીમ ગૂફા
(૬) ઐતિહાસીક વાવ (પાંડવ કાળ ની વાવ)
(૭) સારક માતાજી નું મંદિર
(૮) લક્ષ્મીનારાયણ મંદિર
(૯) વિરાટ માતાજી ની મૂર્તિ
(૧૦) દશાવતાર મૂર્તિ
(૧૧) પ્રાચીન શિલાલેખ
રામ મંદિર મા આવેલા બે શિલાલેખ
(૧૨) ચંડેસર દાદા નો વિક્રમ સંવત ૧૨૬૮ નો પાળિયો
(૧૩) કંકુ કાજારા
(૧૪) માલણ તળાવ
(૧૫) માલેશ્વર શિવ મંદિર
(૧૬) માલણ માતાજી ની દેરી
(૧૭) મસાણી સતી માતાજી
(૧૮) ઊંધો ખેજડો
(૧૯) ભીમ ના ઢબા
(૨૦) વેતીયો ગઢ
(૨૧) કુંતા ની ચોપાટ
(૨૨) જૈન મંદિર
(૨૩) ગામ માટે બલિદાન આપનાર સુરવીર રત્ના બાપા વાળંદ ની બારી
(૨૪) અચલેશ્વર મહાદેવ
(૨૫) વાઘા બારી નો પાળિયો
(૨૬) સારંગજી ડોડીયા નો પાળિયો અને મંદિર
(૨૭) સારક માતાજી ના મંદિર મા આવેલો શિલાલેખ
(૨૮) દરબારગઢ મા આવેલ ભોંયરું
(૨૯) હિંગળાજ માતાજી
(૩૦) હિંગળાજ ધાર જ્યાં સેડ સ્ટોન છે
(૩૧) પાંડવ કાળ ના આવેલા કૂવા
(૩૨) ત્રિકમ સાહેબ ના પૂર્વજો એ જે હનુમાન દેરી ને પૂર્વાભિમુખ થી પશ્ચિમાભિમુખ કરી નાખ્યું તે હનુમાન દાદા નું મંદિર
(૩૩) ક્ષેત્રપાળ દાદા ની મૂર્તિ
(૩૪) સેજપૂરી બાપુ ની જીવતા સમાધિ સ્થળ
(૩૫) પાંચાણી રાજપૂત ની જીવતા સમાધિ સ્થળ
(૩૬) ગેડી ગામ નો પાયો નાખ્યો તે જગ્યા ગોખલો
(૩૭) ઉતરેશ્વર મહાદેવ મંદિર
(૩૮) ગેડી ગામ માં આવેલા વિવિધ તળાવો
(૩૯) ગેડી ગામ માં જોવા મળતા ગધૈયા સિક્કા
(૪૦) ગેડી ગામ માં જોવા મળતા રામ ના સિક્કા
(૪૧) મોમાઈ માતાજી મંદિર
(૪૨) બાઈસર તળાવ
(૪૩) ફૂલવાડી
(૪૪) ચપકેશ્વર મહાદેવ મંદિર
(૪૫) રણ વાડી
(૪૬) શીતળા માતાજી નું મંદિર
(૪૭) મીઠુ તળાવ
(૪૮) અંબાજી માતાજી નું મંદિર

ગેડી ગામ માં આવનાર પ્રવાસીઓ માટે આ બધી જ જગ્યાઓ જોવા માટે અહીંયા દિવ્યાંગ અલ્કેશ પી રામાનદી જેઓ તમને આખું ગેડી સરસ રીતે બતાવશે અને સરસ માહિતી તેમની પાસે છે!

અલ્કેશ પી રામાનદી : 9724832465

આલેખન :- મહાદેવ બારડ

Comments

Popular posts from this blog

મોડપર ગઢ (Modpar fort)

કચ્છ દર્શન Kutch tour Places

રાજસ્થાન જોવાલાયક સ્થળો...

બરડાના ડુંગરનો વૈભવ

ઉજાણી ઘર

વડસર તળાવ વાંકાનેર

ઉમનગોટ નદી :-કાચ જેવી નદી

ધનુષકોડિ (ભારતનું છેવાળાનું ગામ)

યુરોપનો પ્રવાસ (પ્રવાસ વર્ણન)

અનુભવેલા પ્રવાસ નું વર્ણન (ગુજરાત મહારાષ્ટ્ર સરહદ પર આવેલું દહેલ ગામ )