આવો ડાંગ
સુરત થી માત્ર 149 કિલોમીટર ના અંતરે આવેલી અદ્ભૂત જગ્યા........એક એવો આશ્રમ.....
જ્યા શનિ રવિ ની .....જાહેર રજાઓ ...ઉત્સવો અને દિવાળી ની રજાઓ માં પુરા પરિવાર સાથે જઇ શકાય......રાત્રી રોકાણ અને રહેવા જમવાની સંપૂર્ણ વ્યવસ્થા.......*પ્રથમ વખત આવનાર વ્યક્તિઓ માટે રાત્રી રોકાણ ફરજિયાત છે.....*બાળકો માટે ખૂબ મોટું ગ્રાઉન્ડ......
ગાઢ જંગલ ની વચ્ચે.....કુદરત ના ખોળામાં અને પ્રકૃતિ ની ગોદ માં.......
ફરતી બાજુ ઊંચા પહાડો......નીછે ઊંડી ખીણો..... અને વચ્ચે એક દરિયાઇ ટાપુ હોય એવો ટેકરો અને એ ટેકરા માં સુંદર મજાનો એક આશ્રમ......એક એવી જગ્યા કે જયાં 24 કલાક વિતાવ્યા પછી જાણે જીવન નો થાક ઉતરી ગયા નો અહેસાસ થાય...........24 કલાક નું આયોજન...રાત્રી રોકાણ સાથે નું નીચે મુજબ છે.......
જ્યા આવ્યા બાદ સાંજે...04.00 pm સ્વાગત ...ચા...પાણી....05.00...pm...વાગે લ્હાવો મળે સનસેટ પોઇન્ટનો..........ત્યારબાદ...07.30 pm....સાંજ ની સંધ્યા આરતી......08.30 pm...રાત્રી સત્ર નો પ્રસાદ.....09.00 pm...થોડું વોકિંગ.....09.30....pm રાત્રી સત્ર ની કલ્ચરલ એક્ટિવિટી....જેમાં..ગેમ.......ફીઝીકલ...ગેમ...માઇન્ડ ગેમ
.......પરિચય સેશન.......આધ્યાત્મિક પ્રવચન.....અદ્ભૂત મેડિટેશન.....જીવન લક્ષી પ્રશ્નોતરી.....એના સમાધાન સાથે ના જવાબો....સાઉનડ સિસ્ટમ ના સથવારે ગરબા.....12.00 PM AM રાત્રી નો આ
રામ......બીજે દિવસે 07.30 સવારે મંગળા આરતી........08.30...am...સવાર નો નાસ્તો......... 09.30 AM... જંગલ ના ટ્રેકિંગ.....10.30..AM..વોટર ફોલ ઉપર નાહવા ની મજા........12.00...ગ્રામ્ય સંસ્ક્રુતિ ની ઝલક.............જીવન માં એક નવા અનુભવ કરવાની તક....ખૂબ બધા વિડીઓ...અને ફોટો ગ્રાફી.....01.00 pm બપોર નું લંચ ભોજન........થોડો આરામ....04.00 pmવિદાય.....અને આ સિવાય જીવન માં યાદ રહી જાય એવું ઘણું બધું.........
વધુ માહિતી અને ફોટો અને વિડીઓ માટે 09374055302....ઉપર કોલ અથવા WHATS APP કરવા વિનંતી......આભાર...........
Comments
Post a Comment