Posts

Showing posts from December, 2018

ગોવા બસ દર્શન (હોપ ઓન હોપ ઓફ ગોવા બાય બસ)

આઈઆરસીટીસી ટૂરિઝમ હવે એક વધારે ઓફર લઈને આવી છે જેમાં તમે ફક્ત 400 રૂપિયામાં જ ગોવાની ટૂર કરી શકો છો. આ પેકેજનું નામ ‘હોપ ઓન હોપ ઓફ ગોવા બાય બસ’ નામ આપવામાં આવ્યું છે. આ પેકેજ હેઠળ, પ્રવાસીને ઉત્તર અને દક્ષિણ ગોવા ફરવાનો મોકો મળશે. આ એક દિવસના પેકેજમાં, મુલાકાતીઓને ગોવાના સુંદર દૃશ્યો સવારે 9 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધીમાં બતાવવામાં આવશે. આ પેકેજમાં ત્રણ વિકલ્પો છે: ઉત્તર ગોવા, દક્ષિણ ગોવા, ઉત્તર અને દક્ષિણ ગોવા. ઉત્તર ગોવા અને દક્ષિણ ગોવા પ્રવાસોમાં પ્રતિ વ્યક્તિ રૂ. 400 નો ખર્ચ થશે જ્યારે નોર્થ-સાઉથ ગોવા પ્રવાસ 600 રૂપિયાનું પેકેજ છે. તો હવે રાહ કોની જુઓ છો ? ગોવા જવાની તૈયારી કરો !! બાકી તો આઈઆરસીટીસી આ ઑફરોનો લાભ લઈને આખું ગોવા ફરવાની મજા માણો. આ ટૂરમાં સૌથી લોકપ્રિય સ્થળો જેવા કે, સાઉથ સેન્ટ્રલ ગોવા, ડોના પૌલા , ગોવા સાઇન્સ મ્યુઝિયમ, મિરામર બીચ, આર્ટ એકેડેમી, ભગવાન મહાવીર ગાર્ડન, પમજી બજાર, કેસિનો પોઇન્ટ, બેસિલિકા ઓફ બોમ જિસસ વગેરે જેવા લોકપ્રિય સ્થળો સમાવેશ થાય છે. આ બધી જગ્યા ઉત્તર ગોવાના ટૂર પેકેજમાં હશે. જ્યારે દક્ષિણ ગોવાના ટૂર પેકેજમાં ફોર્ટ અગૌડા, સિંકેરિયમ બ

વન્ડરલેન્ડ થીમ પાર્ક, આજવા વડોદરા

125 કરોડના ખર્ચે વન્ડરલેન્ડ થીમ પાર્ક હવે ગુજરાતમાં તૈયાર. જો તમને એડવેન્ચર રાઈડસની મજા માણવી ગમતી હોય તો હવે છેક મુંબઈ અને પૂના હાઈએ પર જવાની બિલકુલ જરૂર નહી પડે. હૂબહૂ એસેલ વર્લ્ડ અને ઈમેજીકા જેવો જ એક થીમ પાર્ક આપણાં ગુજરાતમાં પણ આકાર લઈ લીધો છે. જી હા વડોદરા પાસે આવેલ આજવામાં આ થીમ પાર્ક બની ગયો છે એ પણ પૂરા 125 કરોડના ખર્ચે. જેમાં એસેલ વર્લ્ડ અને ઈમેજીકા જેવી જ એક બે નહી પણ 40 રાઇડ્સ હશે. એવું સાંભળવા મળ્યું છે કે આ થીમ પાર્ક એ જાણીતા અને ખૂબ જ પ્રખ્યાત ડિઝનીલેન્ડની રૂપરેખા પર બનાવવામાં આવ્યો છે. એડવેંચર ઇંયુઝમેંટ થીમ એન્ડ એડવેંચર પાર્ક ઓફ ઈંડિયા ( આતાપી ) નામ આપવામાં આવ્યું છે. આ આતાપી વડરલેન્ડ પાર્કની અંદર 40 રાઈડસ ઉપરાંત ડાયનાસોર પાર્ક, છોટા ભીમ પાર્ક અને લેઝર મ્યુઝિકલ ફુવારા પણ હશે. તેમજ આ પાર્ક પૂરા 75 એકર જેટલી જમીનમાં પથરાયેલો છે. આ પાર્કની ટીકીટનો ચાર્જ 70 થી લઈને 1525 સુધીનો રાખવામા આવશે.આ પાર્કની જે પણ આવક થશે એ બધી જ બરોડા મહાનગર પાલિકાને આધીન હશે. આ પાર્કમાં બાળકો માટે એક અલગ જ કિડ્સ ઝોન બનાવવામાં આવ્યું છે અને અહીંયા હૂબહૂ દાયનાસોરની પ્રતિકૃતિ તૈયાર કરવામ