Posts

Showing posts from March, 2019

ઉમાધામ હરિદ્વાર

Image
ઉમાધામ હરિદ્વાર માં નવું બન્યું અહીંયા એસી ડબલ બેડ 600/- રૂપિયા નોન એસી ડબલ બેડ 350/-  રૂપિયા બપોરનું અને રાતનું જમવાનું ૫૫/- રૂપિયા

જાંબુવનની ગુફા : પોરબંદર

Image
સૌરાષ્‍ટ્રના વિખ્‍યાત બરડા ડુંગરની તળેટીમાં આવેલી જાંબુવનની ગુફા બહુ ઓછા લોકોએ જોઇ હશે. જમીન પર અવેડા જેવી કુંડી જેવડી જગ્‍યા નીચે વ્‍યવસ્‍થિત પથ્‍થરની સીડી અને અંદર ઉતરતાં એક પછી એક વિશાળ ગુફા જોવા મળે છે. ભૂગર્ભમાં આવેલી જાંબુવનની ગુફા પોરબંદર જિલ્‍લાના રાણાવાવ થી પાંચ કિલોમીટરના અંતરે બરડા ડુંગરની ગોદમાં હાથી સિમેન્ટ કંપનીની પાછળ પુરાતત્‍વના અભ્‍યાસુ અને પુરાતત્‍વવિદો માટે રસપ્રદ સ્‍થળ છે.  જાંબુવન નામના રીંછ પરથી આ ગુફાનું નામ પડયું છે. ક્રૃષ્‍ણ અવતારમાં જાંબુવન નામનો રીંછ ભગવાન શિવનો અનન્‍ય ઉપાસક હતો. આ ગુફામાં જાંબુવને અનેક શિવલીંગની સ્‍થાપના કરી હતી તેમાં પાતાળેશ્વર મહાદેવનું શિવલીંગ મુખ્‍ય છે તેના પર કુદરતી રીતે જલાભિષેક થાય છે. પાણીના ટીપાં ટપકવાથી આપોઆપ શિવલીંગ બંધાય છે તેના પાછળની દંતકથા એવી છે કે જાંબુવનનને ૧૦૮ શિવલીંગની પૂજા કરવી હતી એક રાતમાં આટલી સંખ્‍યામાં શિવલીંગ ન થતાં જાંબુવન એક ધ્‍યાને બેઠા. ભગવાન શિવજી પ્રસન્‍ન થયા અને વચન આપ્‍યું કે ઉપરથી ગુફા અંદર ટપકતાં પાણીના ટીપાંથી શિવલીંગ બની જશે.  આજે પણ જાંબુવન ગુફામાં અંદર ઉતરીને જોઇએ તો આ કુદરતી દ્રશ્‍ય

ગીર રિસોર્ટ

ચાલો ચાલો ચાલો ઉનાળા વેકેશન મા મજા માણો Madhav Farmhouse Ankolvadi... મેળવો 350 રૂપિયા મા 9.30 થી 5.30 સુધી સ્વિમીગ પૂલ ની મજા અને બપોરે કાઠીયાવાડી જમવાનું તો ખરુ જ... ● 1 થી 4 વર્ષ નું બાળક ફ્રી... ● 4 થી 10 વર્ષ નાં 200 રૂપીયા... ● 10 વર્ષ થી ઉપરના 350 રૂપિયા... ● રાત રોકાવા માટે રૂમ તથા ટેન્ટ ની સગવડતા ● રાત રોકાવા માટેનું પેકેજ પણ અવેલેબલ છે 【For Booking Call On 9725556059. Abhishek Hadiya Madhav Farmhouse - Ankolvadi ,Sasan (GIR)】