ગીરના પ્રાકૃતિક સ્થળો
તમે એક કામ કરો ભાઇ ખોખી હનુમાન થી શરુઆત કરો ...માલણકા ડેમ ખોખી.હનુમાન.  નાગબાઇ માં મંદિર.અને પાળીયા.કનડો.ડુંગર..  દેવ વીરડો.માલણકા..  નારદમુની બાપુ આશ્રમ.સુરજગઢ.  નાગબાઇ માં સ્થાનક.કરશનગઢ.  શીવ મંદિર વાણીયાવાવ નેસ..  સાંઢબેડા પીઠળ માં મંદિર દેવળીયા પાર્ક રોડ.  કાળભૈરવ મંદિર.કાબરા નેસ દેવળીયા પાર્ક થી આગળ..  બીલેશ્વર મહાદેવ અને ભોયરુ હરીપુર.  ખોડીયાર મંદિર.હરીપુર..  શીવ મંદિર.હનુમાન મંદિર અને પીઠડ માં ધામ..હિરણવેલ..  મનસા ધામ ભુણેશ્વર મહાદેવ..મેલડી મા સ્થાનક..શીતલા માં સ્થાનક..બોરવાવ.  ગાત્રાળ માં મંદિર કાલભૈરવ મંદિર..ગાત્રાળીયો ડુંગર..ધાવા ગીર..  ગુપ્તેશ્વર મહાદેવ.વાલકેશ્વર મહાદેવ...તાલાળા  રામેશ્વર મહાદેવ.રામ કુંડ.વડલા વાળા આવળ માં બોરડી વાળા નાગદેવતા સ્થાનક..ગુંદરણ..  પરમહંસ આશ્રમ..સુરવા નુ ભોયરુ ...સુરવા  હનુમાન દાદા મંદિર ધાર ઉપર સુરવા અને હડમતીયા ના રસ્તે  શીવ મંદિર.આકોલવાડી અને રસુલપરા ના રસ્તે  સાત કોઠા. આકોલવાડી.  પાંડેશ્વર મહાદેવ..અને પાડવ.તળાવ .વાડલા..  દિપડીયા મહાદેવ..હડમતીયા અને રામપરા ની વચ્ચે..  કિસકિંધેશ્વર મહાદેવ..પાંડવ ગુફા .. મંડોર  ગાગડીયા ખોડીયાર મંદિર અને ધોધ .સવની...