કચ્છ વાગડનું ઐતિહાસિક ગેડી ગામ
વાગડ ના ઐતિહાસિક ગેડી ગામ માં જોવાલાયક સ્થળો ની યાદી   (૧) માલણ વાવ  (૨) ગેડી ના પાળિયા (ગાગર અને વલોણા ના ચીત્રો)  (૪) ભીમગુડો  (૫) ભીમ ગૂફા  (૬) ઐતિહાસીક વાવ (પાંડવ કાળ ની વાવ)  (૭) સારક માતાજી નું મંદિર  (૮) લક્ષ્મીનારાયણ મંદિર  (૯) વિરાટ માતાજી ની મૂર્તિ  (૧૦) દશાવતાર મૂર્તિ  (૧૧) પ્રાચીન શિલાલેખ        રામ મંદિર મા આવેલા બે શિલાલેખ  (૧૨) ચંડેસર દાદા નો વિક્રમ સંવત ૧૨૬૮ નો પાળિયો  (૧૩) કંકુ કાજારા  (૧૪) માલણ તળાવ  (૧૫) માલેશ્વર શિવ મંદિર  (૧૬) માલણ માતાજી ની દેરી  (૧૭) મસાણી સતી માતાજી  (૧૮) ઊંધો ખેજડો  (૧૯) ભીમ ના ઢબા  (૨૦) વેતીયો ગઢ  (૨૧) કુંતા ની ચોપાટ  (૨૨) જૈન મંદિર  (૨૩) ગામ માટે બલિદાન આપનાર સુરવીર રત્ના બાપા વાળંદ ની બારી  (૨૪) અચલેશ્વર મહાદેવ  (૨૫) વાઘા બારી નો પાળિયો  (૨૬) સારંગજી ડોડીયા નો પાળિયો અને મંદિર  (૨૭) સારક માતાજી ના મંદિર મા આવેલો શિલાલેખ  (૨૮) દરબારગઢ મા આવેલ ભોંયરું  (૨૯) હિંગળાજ માતાજી  (૩૦) હિંગળાજ ધાર જ્યાં સેડ સ્ટોન છે  (૩૧) પાંડવ કાળ ના આવેલા કૂવા  (૩૨) ત્રિકમ સાહેબ ના પૂર્વજો એ જે હનુમાન દેરી ને પૂર્વાભિમુખ થી પશ્ચિમાભિમુખ કરી નાખ્યું તે હનુમાન દાદા નુ...